આજે gtu ni site પર circular મુકવામા આવ્યુ જેમા જણાવવામા આવ્યુ કે 3- 05-2021 થી 2-06-2021 સુધી બધા સ્ટુડન્ટ ને સમર વેકેસન આપવામા આવશે.
અને જેમની ઓનલાઈન એક્ષામ છે એતો રાબેતા મુજબ લેવામા આવશે જ તેમા કોઇ પન પ્રકાર નો ફેરફાર કરવમા આવવાનો નથી.
GTUનો circular તમે નિચે જોઇ સકો છો.
hashtag
#gtu #gtunews
#gtuexam #gtuvacation #gtuonlineexam

No comments: