recent posts

ગુજરાતના ધોરણ 10ના સ્ટુડન્ટને અપાશે માસ પ્રમોશન/ બ્રેકિંગ ન્યૂઝ ધોરણ 10 ના સ્ટુડન્ટ માટે

 ગુજરાત રાજ્યના તમામ ધોરણ 10ના સ્ટુડન્ટને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારનો મોટો નિર્ણય.


 અગાઉ ધોરણ 10 ની એક્ષામ સ્થગિત કરવમા અવી હતી અને હવે સરકારે મોટો નિર્ણય લીધો જેમા ધોરણ 10 બોર્ડના સ્ટુડન્ટ ને આપવામા આવશે માસ પ્રમોશન પણ જે રેગ્યુલર એક્ષામ સ્ટુડન્ટ જે છે ઍમને જ આપવામા આવશે રીપીટર વાલા ને માસ પ્રમોશન નહિ આપવામા આવે.


મૂખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામા યોજાયેલ કોર કમિટિની બેઠકમા લેવાયો નિર્ણય.રાજ્યની કુલ 10 હજાર 977 શાળાના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન.



tags

#gujartasscexam

#gujaratgsebsscexam

#gujarta10thexammasspromotion

#gujartnews #10thclassmasspromotionssc

#gseb10thexam #gsebssc10thexam

#sscexamnews

No comments:

Powered by Blogger.