ગુજરાતમા અત્યાર સુધી 5 લાખ કરતા વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમા કુલ 5,03,497 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે. ગુજરાત માટે આજે ઍ પણ સમાચાર છે કે આજે દાખલ થયેલ દર્દી કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે. સમગ્ર રાજ્ય મા આજે કુલ 12,064
કેસ નોંધાયા છે જ્યારે આજના દિવસે સાજા થયેલા દર્દીઓની
સંખ્યા 13, 085 છે.- ગુજરાત કોવિડ ટ્રેકર મુજબ
હાલમા થયેલ બેઠકમા મૂખ્ય મંત્રી વિજય રૂપાણી ઍ જણાવ્યું કે હાલમા ગુજરાતમા લોકડાઉનની કોઇ પણ જરુર નથી ગુજરાતમા થોડાક 2-3 દિવસ મા કોરોના કેસ મા ઘટાડો થય રહ્યો છે તેથી કોઇ પન પ્રકારના લોકસડાઉન ની જરુર નથી.
વિજય રુપાણી ઍ કહ્યુ કે ગુજરાતમા આંશિક લોકડાઉન અમલીકરણમા છે અને તેનો વધુ પ્રભાવ પણ પડિ રહ્યો છે કેન્દ્ર સરકારે ઓક્સિજન અને રમડેસિમિર ની પુરતા પ્રમાણમા વ્ય્વસ્થા કરી આપી છે તેમણૅ કહ્યુ કે શરદી ઉધરસ અને તાવ હોય તેમના જ કોરોના ટેસ્ટ કરવામા આવે છે.
tags
#gujarat #gujaratlockdown
#gujartacovidnews #gujaratnews


No comments: