લોકડાઉન નહિ , કડક નિયમ.
ગઈ કાલે તારીખ 4-05-2021 ના રોજ ગુજરાત સરકારે કોરોના માટે નવી guideline જાહેર કરી અને રાત્રી કર્ફ્યુ મા 36 શહેરનો ઉમેરો કરવમાં આવ્યો અને કહેવામા આવ્યુ કે લોકડાઉન તો નહિ થાય પણ Covid-19 ની જંગ સામે લડવા નવા નિયમ બનાવવામા આવ્યા છે.
અને આ સમય મા શું કરવુ અને શું ન કરવુ ઍ શું ચાલુ રહેશે શું બંદ રહેશે તેની માહિતિ નિચે આર્ટિકલમા આપવામા અવી છે.
ફળ-શાકભાજીની દુકાનો, મેડિકલ સ્ટોર , બેકરિ ને લગતી ચીજ વસ્તુઓ, ખાધ્ય પદાર્થની દુકાનો, તમામ ઉધ્યોગો, કારખાના , બાંધ કામની પ્રવૃતિ, મેડિકલ, પેરા મેડિકલ નિ સેવા, ફળ શાકભાજી માટેના pmc , પબ્લિક ટ્રાન્સપોર્ટ , અન્ન અને કરીયણાની દુકાનો આ બધી વસ્તુઓ ચાલુ રહશે આ સમય દરમ્યાન.
રેસ્ટોરન્ટ બંદ રહેશે, મોલ શોપિંગ કોમ્પ્લેક્સ બંદ રહશે , ગુજરી બજાર બંદ રહશે , સિનેમા હોલ બંદ રહશે, ઓડિટોરિઅમ , જીમ , spa , સલૂન , સ્વિમિંગ પૂલ હાલ પુરતુ બંદ કરી દેવામા આવ્યા છે.
hashtag
#gujartacovidnews #gujartlockdownupdtae
#gujaratlockdown #curfewin gujart
#gujartacovidcrics #coronagujartnews

No comments: