recent posts

GTU 2ND SEMESTER/ TEACHING ONLINE OR OFFLINE/EXAM ONLINE OR OFFLINE

 


  જે સ્ટુડન્ટ 1st સેમમા છે તેમની હવે એક્ષામ 2 દિવસ મા પતી જશે તો ઍમના મનમા સવાલ આવતા હશે કે હવે કોલેજ ચાલુ રહેશે કે બંદ શું વેકેશન છે કે નહિ જો ચાલુ હોય તો શું ટીચીંગ ઓનલાઈન થશે કે ઑફલાઇન 2nd સેમેસ્ટરની gtu એક્ષામ ઓનલાઈન લેવાશે કે ઓફલાઇન?




    જો તમે વેકેશન વીશે વિચારતા હશો તો ઍ તમારી કોલેજ પર નિર્ભર છે કે એમણૅ તમને વેકેશન આપવુ છે કે નહિ તમે એની માહિતિ  તમારી કોલેજ માથી લય સકો છે કે વેકેશન છે કે નહિ.


 હવે,  જો તમારી કોલેજ ચાલુ હોય તો શું શેક્ષણિક કાર્ય ઓનલાઇન થસે કે ઓફલાઇન હવે ગુજરાતમા એટલા પણ કેસ ઓછા થયા નથી કે ઑફલાઇન ક્લાસ ચાલુ  કરે તો ક્લાસ તો ઓનલાઈન જ ચાલશે.


 gtuની 2nd સેમની એક્ષામ વીશે ચર્ચા કરીયે gtuના અકેડમિક કૅલેન્ડરમા gtuની 2nd સેમ ની એક્ષામ ઑગસ્ટ મહીના મા લેવાશે એવુ લખ્યુ છે એનો મતલબ કે હજુ ઘણો સમય છે એક્ષામ માટે અને ત્યાર સુધીમા  કદાચ કોરોના આટલુ વધારે ન હોય તેથી ઑફલાઈન એક્ષામ લેવામા આવશે કદાચ તો રેડી રહેજો ઓફલાઇન એક્ષામ માટે.



tags

#gtu

#gtuexam

#gtu2ndsemexam

#gtu1stsemexam

No comments:

Powered by Blogger.