ગુજરાત સરકારે તારીખ 22-05-2021 ના દિવસે નક્કિ કર્યુ કે ગુજરાતના તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામા આવશે.
આ માસ પ્રમોશન ઇન્ટરમિડિએટ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આપવામા આવશે અને ઇન્ટરમિડિએટ એટલે કે સેમ્સ્ટર 2 4 અને 6 આ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે.
અને સેમેસ્ટર 8ને શું માસ પ્રમોશન ન આપવામા આવશે તો હા સેમ 8ના વિદ્યાર્થીઓની એક્ષામ જે ઓનલાઇન લેવાની હતી ઍ એના ટાઈમ ટેબલ મૂજબ લવાશે.
માસ પ્રમોશનમા વિદ્યાર્થીઓના માર્ક્સ તેમની આગામી લેવાય ગયેલ એક્ષામ ને અનુરુપ માર્ક્સ મુકવામા આવશે એટલે કે ઍ મુજબ વિદ્યાર્થીનુ મુલ્યાંકન કરી તેમણે કેટલા માર્ક્સ અપવા તે નક્કિ કરવામા આવશે.
જ્યારે મેડિકલના જે સ્ટુડન્ટ્સ છે તેમણે માસ પ્રમોશન નહિ આપવામા આવે.

No comments: