Happy Birthday Wishes In Gujarati હા મિત્રો આ આર્ટિકલમા હુ તમને આજે જન્મદિવસની અમુક wishes અને તે પણ ગુજરાતીમા શેર કરવાનો છુ. Happy Birthday Wishes In Gujarati Shayri જો તમે પણ જાણવા માગતા હોય તો આ આર્ટિકલ ધ્યાનથી અને છેલ્લે સુધી વાંચજો.
આ આર્ટિકલને વાંચ્યા પછી તમને happy birthday wishes in gujarati Shayri પાછી બીજી કોઇ પણ વેબસાઈટ પર અથવા ગૂગલ સર્ચ કરવાની જરૂરત ન પડે કમ કે આ આર્ટિકલમા તમને બહુ વધારે happy birthday wishes in gujarati આપવામા આવ્યા છે. ઍના સાથે તમને જન્મદિવસની shayri . Image , Text બધુ તમને આ આર્ટિકલમા મળી રહશે.
તમારા દોસ્તને , ભાઈને , બહેનને કે કોઇ સગા -વહાલાને Happy Birthday Wishes In Gujarati Shayri ને મોકલવા માંગતા હોય તો તમને બધી wishes આ આર્ટિકલમા મળી રહેશે. હવે હુ તમને કેટલીક Happy Birthday Wishes In Gujaratiમા provide કરુ છુ.
HAPPY BIRTHDAY WISHES IN GUJARATI
તો નિચે મે તમને ઘણી બધી Happy Birthday Wishes In Gujarati provide કરેલી છે જેને તમે કોપી કરિને તમારા મિત્રને Facebook પર અને Instagram પર શેર કરી સકો છો અને તમારા મિત્ર ને happy birthday wishe Gujarati મા કરી શકો છો . અમે નિચે ઘના બધા text massage અને image મા ઘણી બધી shayri લખી છે જેને તમે download કરી ને તમારા દોસ્ત ને શેર કરી શકો છો.
નિચે તમને ઘણી બધી happy birthday wishes in gujarati મળી જશે જેને તમે સરળતાથી download કરી સકસો અને copy પણ સરળતાથી કરી સકશો.
HAPPY BIRTHDAY WISHES IN GUJARATI SHAYRI WITH IMAGES
Best happy birthday wishes in gujarati
સૂરજના કિરણો તેજ આપે ,
ખીલતા ફૂલો ખુશ્બુ આપે,
અમે જે આપીએ ઍ પણ ઓછુ પડે,
ભગવાન જન્મદિવસ પર જિંદગીનો
બધો આનંદ આપે તમને
જન્મ્દીવસની મુબારક !
ભગવાન તમને દુનિયભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે ;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે ;
જન્મદિવસ પર આવો તમને ભેટ આપે
best happy birthday wishes in gujarati
ફુલોએ તમને અમૃતનુ પીણું મોકલ્યું છે ,
સૂરજે ગગનને સલામી મોકલી છે
તમને તમારા જન્મદિવસની હર્દિક શુભકામનઓ
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
New Happy birthday wishes in gujarati
આજના જન્મદિવસે
આપને આનંદી મન મુબારક ,
ખુટે નહી તેટલુ ધન મુબારક ,
તંદુરસ્તી ભર્યુ મન મુબારક,
આપને જન્મદિવસ મુબારક.
ભેટ આજે હુ તમને મારુ હદય આપુ છુ,
હુ તને યાદ અને પ્રેમ કરવા માંગુ છુ
હુ તમને મારા દીલથી કહીશ
અને તમને જન્મદિવસની સુભકામનાઓ.
new happy birthday wishes in gujarati 2021
મારા પ્રિય મિત્ર
તમારો આ ખાસ દિવસ
સુંદર, જાદુઇ અને
ક્યારેય ભૂલાય નહિ તેવા
ક્ષ્ણોથી ભરેલો રહે
જન્મદિવસની હાર્દિક સુભેચ્છા
happy birthday wishes in gujarati shayri
આ જન્મદિવસ આનંદ અને
ઉજવણીથી ભરેલો રહે, ઍવી હુ તમને
શ્રેસ્ઠ અને અકલ્પ્ય જન્મદિવસની
શુભેચ્છા પાઠવુ છુ.
પ્રેમથી ભરેલુ જીવન મળે આપને ,
ખુશિઓથી ભરેલા પળ મળે આપને,
ક્યારેય કોઇ મુશિબતનો સામનો ન કરવો પડે ,
એવો આવનાર સમય મળે આપને
જન્મદિવસની હાર્દિક સુભેચ્છા .
new happy birthday wishes in gujarati
સફળતા તમને સુમે
સુખ તમને ગળે લગાવે
તક તમને પસંદ કરે
સમૃદ્ધિ તમારો પીછો કરે
પ્રેમ તમને ભેટી પડે
શ્રેસ્ઠ મિત્રો તમારી આસપાસ રહે
જન્મદિવસની મુબારક.
happy birthday wishes in gujarati with image
જન્મદિવસ આપણને
યાદ અપાવેછે કે તારા જીવનનું
એક વરસ ઓછુ થય ગયુ
હવે તો તુ જિવિલે તારી
જીંદગી મન માણી ને તારી
રીતે....
તમારો જન્મદિવસઍ બીજી 365 દીવની
યાત્રાનો પ્રથમ પ્રથમ દીવસ છે ,
આ વર્ષે તમારુ નામ વિશ્વમા ઝળહળે
સવારીનો આનંદ માણો.
happy birthday wishes in gujarati with images
આ જન્મદિવસ તથા તમારા જીવનના ઘણા બધા
જન્મદિવસની ખુશ કલાકોથી ભરાઇ રહે
જન્મદિવસની હાર્દિક સુભેચ્છા .
happy birthday wishes in gujarati images
તમારા કારણે આજે જીવનનો કક્કો સરળ છે,
એનુ ભાન છે હેપ્પી બર્થડે.
જ્યારે કઇ ખબર ન હોય ત્યારે તમને યાદ કરુ છુ
તમે દર કાલકે મારી દીશા -દર્શન કરનાર વ્યક્તિ છો
જન્મદિવસની હાર્દિક સુભેચ્છા .
happy birthday wishes in gujarati images
તમારા બધા સપના સાકાર થાય તેવી જન્મદિવસની મીઠી
શુભેચ્છા.
અને આ ખુશીના દિવસે હુ તમને મારા સ્નેહ મોકલું છું.
best happy birthday massage
તમારી આસપાસ ફેલાયેલી બધી ખુશીઓ તમારી પાસે
સો વખત પાછી આવે.
જન્મદિવસની હાર્દિક સુભેચ્છા .
ભગવાન દુર રાખે તમને બધા દુખથી
જન્મદીનની મુબારક દિલની ગહેરાઇઓથી
wish you very happy birthday
best happy birthday massage in gujarati
જન્મદિવસની પાર્ટિતો થવી જ જોઇયે ,
wish તો મોર્નિંગ પણ થાય છે 🤭.
તમને આ આર્ટિકલ કેવુક લાગ્યુ આ આર્ટિકલમા જે happy birthday wishes in gujarati તે તમને સરસ લાગી કે નહિ તે comment section મા લખવાનું ન ભૂલતા.
Latest happy birthday wishes in gujarati
ભગવાન તમને દુનિયાભરનું સુખ આપે, જીવનમાં ડગલે ને પગલે પ્રગતિ આપે ,
તમારા હોઠ પર પરસદાય સ્મિત રહે; જન્મદિવસ પર અવી ભેટ આપે
હેપ્પી બર્થ ડે
આખુ વર્ષ તમ મન ધનથી હાર્યુ ભર્યુ રહે
નવુ વર્ષ ખુબ પ્રગતિશીલ અને સારુ નિવડે .
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
latest happy birthday wishes in gujarati
તમારો દરેક દિવસ ખુશીથી વીતે ,
દરેક રાત સુહાની હોય ; જે તરફ
અપના પગલા પડે ત્યા
ફૂલોની વર્ષા હોય.
જ્ન્મદિનની સુભેચ્છાઓ.
birthday wishes sms Shayri in gujarati with images
happy birthday wishes in gujarati
તમને મળેલ મીણબત્તીઓને ગણતરી મા ન લે,
વર્ષો પણ નહિ તમને મળેલ જીવન ગણતરીમા લો
તમને આગળ એક ગૌરવસીલ જીવનની સુભેચ્છા.
જન્મદિવસની હર્દિક શુભકામનાઓ.
આખી દુનિયાને ખુશ રાખવાવાળો મલિક,
હર પલ તમારી ખુશીનુ ધ્યાન રાખે.
હેપ્પી બર્થ ડે.
birthday wishes sms shayri with images in gujarati
ચહેરો તમારો ખીલેલો રહે ગુલાબની જેમ ,
નામ તમારુ રોશન થાય સૂરજની જેમ ,
દુખમા પણ હસતા રહો ફૂલોની જેમ,
જો અમે ક્યારેક તમને સાથ ન આપી
શકીએ તો પણ જન્મદિવસની ઉજવણી
કરતા રહેજો આજ રીતે
જન્મદિવસની હાર્દિક સુભેચ્છા .
latest happy birthday shayri in gujarati
તારા જેવી સંભાળ રાખનાર અને પ્રેમાળ
બહેન મળવા બદલ હું ભાગ્યશાળી છું.
જન્મદિવસની સુભેચ્છા બહેન
ભગવાન તમને ઇચ્છે
તેમ જિંદગી જીવવાનો
મોકો આપે અને આ
દિવસ પહેલા કરતા
વધુ સુંદર બની શકે.
જન્મદિનની શુભકામનાઓ.
latest birthday wishes in gujarati
જન્મદિવસના શુભ પ્રસંગે
શું ભેટ આપુ તમને?
બસ આજ રીતે સ્વીકારી લેજો
લાખો લાખો પ્રેમ તમને
હેપ્પી બર્થ ડે ટુ યુ
happy birthday status in gujarati
ઉપર જેનો અંત નથી તેને બ્રહ્માંડ
કહેવાય છે ,
જેની મમતાનો કોઇ મોલ નથી તેને મા
કહેવાય છે.
હેપ્પી બર્થ ડે મા
તમારા જન્મદિવસ માટે હું તમને
મારા હદય આપા તેથી હું તમને
પ્રેમ તમને કેટલીક બતાવવા માટે
પુરતી કોઇ હાજરી સારી છે.
જન્મદિનની શુભકામનાઓ
happy birthday status in gujarati
તુ પહેલા જેવો જ સુંદર છો, કદાચ તેનાથી પણ વધુ
હુ આજે તને જેટલો પ્રેમ કરુ છુ તેનાથી પણ વધુ કરીશ.
હેપ્પી બર્થ ડે માય લવ
happy birthday wishes in gujarati with images
આ જન્મદિવસ આનંંદ અને
ઉજવણીથી ભરેલો રહે હું તમને
શ્રેષ્ઠ અને અકલ્પ્ય જન્મદિવસની
શુભકામના પાઠવુ છુ.
જન્મદિનની શુભકામનાઓ
બાર બાર દીન યે આયે
બાર બાર દિલ યે ગાયે
તૂમ જીયો હજારો સાલ
યે મેરી હે આરજૂ
હેપ્પી બર્થ ડે ટુ યુ
હેપ્પી બર્થ ડે ટુ યુ
happy birthday wishes in gujarati
જીવનમા હંમેશા ખુશ રહે
જન્મદિન મુબારક
તમારી બધી વસ્તુ મીઠી અને તેજસ્વી બને તમને ઍક સુંદર જન્મદિવસની સુભેચ્છા.
happy birthday wishes in gujarati
આ જન્મદિવસે હું તમને અને તમારા પરીવારને ખુશીઓ
અને આરોગ્યની પ્રાર્થના કરુ છુ.
happy birthday
About happy birthday wishes in gujarati
મિત્રો આ છે તમને અને તમારા પરીવાર માટે કેટલીક happy birthday wishes in gujarati , shayri with images આ આર્ટિકલ તમને કેવુક લાગ્યુ? આર્ટિકલમા લખેલ wish તમને કેવીક લાગી comment મા જરુર લખજો.
જો તમને આ આર્ટીકલ સરસ લાગ્યો હોય તમને અમારી happy birthday wishes in gujarati, happy birthday wishes in gujarati Shayri, happy birthday wishes in gujarati with images સારી લાગી હોય તો તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો.
tags
happy birthday wishes in gujarati
happy birthday wishes in gujarati with images
happy birthday wishes in gujarati 2021
2021 happy birthday wishes in
gujarati latest happy birthday wishes
gujarati birthday wishes with images
No comments: